માનવીની જીંદગી અત્યારે ડગલે ને પગલે, ક્ષણે ક્ષણે અનિચ્છિતતાથી ઘેરાયેલી છે. વિશ્વ આખું કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યું છે. લોકો ભયભીત છે. જીંદગી તણાવથી ભરેલી છે. એકપણ વ્યક્તિ એવી નથી આ વિશ્વમાં કે તેનું કોઈ સ્વજન કોરોનાના કારણે મૃત્યુ ના થયું હોય. ડોક્ટર, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ, સમાજ સેવકો, એન.જી.ઓ...
મહાન પ્રસિદ્ધ દોડવીર શ્રી યુસૈન બોલ્ટનો જન્મ 21ઓગષ્ટ 1986ના રોજ જમૈકાના શેરવુડ કન્ટેન્ટ ખાતે થયો હતો. યુસૈન બોલ્ટ 100 મીટર,200 મીટર અને 4 x100મીટર રિલેના વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. શ્રી યુસૈન બોલ્ટ સતત ત્રણ વખત ઓલમ્પિક 2008,2012 અને 2016માં 100 મીટર અને 200 મીટરનો ખિતાબ જીતનાર વિશ્વનો એકમાત્ર દોડવીર છે. ...
માનવતાવાદ એ એક એવી વિચારધારા કે દર્શન છે જો માનવમૂલ્યો અને ચિંતન ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. સંસારની સમસ્ત પ્રગતિ વિકાસનું જો કેન્દ્રબિંદુ હોય તો તે છે માનવ અને માનવનો સર્વાંગીણ વિકાસ તેની ભૌતિક વિકાસ, પ્રગતિની સાથે સાથે તેની નૈતિક અને આધ્યાત્મિક વિકાસ અને પ્રગતિ જરૂરી છે. વ્યક્તિ માનવસમૂહનો એક અંશ...
*BREAKING NEWS* The cabinet has given green signal to the New Education Policy. After 34 years, there has been a change in the education policy. The notable features of the new education policy are as follows: *5 Years Fundamental* 1. Nursery @4 Years 2. Jr...
એક સામાન્ય જીવ એ પણ ખૂબજ નાનો જેને આપણે મચ્છર કહીએ છીએ જે રોગ ફેલાવે છે અને તેનાથી બચવા માટે આપણે જાત જાતના નુખસા કરીએ છીએ. આવા મચ્છર રોગો અંગે જાગૃતિ લાવવા અને ફેલાવવા માટે સમગ્ર વિશ્વમાં દર વર્ષે 20 ઓગસ્ટના રોજ ' વિશ્વ આરોગ્ય મચ્છર દિવસ ' મનાવવામાં આવે છે. બ્રિટનના રોનાલ્ડ રોસ...
I am Professor from Arun Balchand Vora M.Ed College, Radhanpur, Himmat Vidhyanagar, Dist. Patan, Gujarat I have been working as a professor since 1999.I have been teaching Philosophy, Psychology, Sociology, Vocational Guidance, Teacher Education, English Pedagogy and Research Methodology since 1999.I have written five books in English language.I have presented five papers in seminars and published in ISBN and ISSN Books.I have written seven article in ISSN Magazines. I work as a expert in HNGU. Patan. I work as a chairman in Annual Lesson in HNGU Patan. I work as a paper setter in HNGU, Patan.I am also youtuber.