લેબલ પ્રસ્તુત કર્તા - ડો. વિનોદ સત્યપાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ પ્રસ્તુત કર્તા - ડો. વિનોદ સત્યપાલ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

18 ઑગસ્ટ, 2021

આજનો દિવસ

- 1868 - ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સીઝર જાનસેને હિલિયમ વાયુની શોધ કરી.
- 1877 - અસફ હોલે મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો હતો.
- 1903 - જર્મન ઈજનેર કાર્લ જેથોએ રાઈટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર માસ પહેલા પોતાનું સ્વચરિત યંત્રચાલિત ગ્લાઈડર વિમાન ઉડાડ્યું.
- 2008 - વિરોધપક્ષના દબાણને કારણે પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફે રાજીનામુ આપ્યું.