1. 1761 : પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.2. 1895 : પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકતામાં જન્મ થયો.3. 1953 : ભારતીય જનસંઘનાં સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.4. 1980 : સ્વ ઇન્દિરા ગાંધીનાં પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં...