KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF HIGHER EDUCATION-GOVERNMENT OF GUJARAT JOURNAL OF HUMANITY
ISSN : 2279-0233 માં ISSUE -50 , APRIL-MAY - 2021 માં અમારો સંશોધન લેખ
વિષય : બર્ટન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો
લેખક :
- શ્રી અશોક બી.પ્રજાપતિ,આચાર્ય, વિદ્યાસાગર બી.એડ.કોલેજ -1 ,દાણોદરડા
- ડો.વિનોદકુમાર કે. સત્યપાલ ,પ્રોફેસર,અરુણ બાલચંદ વોરા એમ.એડ.કોલેજ,રાધનપુર
* આ સંશોધન લેખમાં બર્ટન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો ને ધ્યાનમાં રાખી તેની સંકલ્પના જેમાં બાળકોમાં મુખ્ય ગુણવત્તાનો વિકાસની વાત કરી હતી.
* જેમાં આ ગુણવત્તાઓ શક્તિ, હિંમત,સંવેદનશીલતા, બુદ્ધિ,નો સમાવેશ થાય છે
* આ ઉપરાંત તેમના શિક્ષણના સિધ્ધાંતો માં જિજ્ઞાસા, વિવૃત્તમન, જ્ઞાનપ્રાપ્તિમાં વિશ્વાસ, ખંત,એકાગ્રતા,ધીરજ અને ચીવટ નો સમાવેશ કર્યો છે .