મનુષ્ય જો કર્મનો મર્મ સમજી જાય તો જીવનમાં તે ક્યારેય કોઈ ખોટું નહિ કરી શકે. આપણી જીંદગી તો બે દિવસ ના મેળા જેવી છે. તો શા માટે આપણે કોઈ સારુ ના કરીયે. આવો સૌ હળી મળી ને રહીએ. અને જીવનને સાચા રસ્તે લઇ જઈએ અને જીવનને સાચા અર્થમાં સાર્થક બનાવીએ.
• Constitution લેટિન ભાષાનો શબ્દ “Constitute” પરથી બનેલો છે, જેનો અર્થ “સ્થાપવું” થાય છે. • ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે 'Regulatin...