હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ચાલતા B.ED SEM - 1 EDCP - 1204 અભ્યાસક્રમમાં ભાષા વિષયનાં ઓનલાઇન પરીક્ષા માટે હેતુલક્ષી પ્રશ્નો.
• Constitution લેટિન ભાષાનો શબ્દ “Constitute” પરથી બનેલો છે, જેનો અર્થ “સ્થાપવું” થાય છે. • ભારતનું પ્રથમ લેખિત સંવિધાન એટલે 'Regulatin...