18 ઑગસ્ટ, 2021

આજનો દિવસ

- 1868 - ફ્રેન્ચ ખગોળશાસ્ત્રી પિયરે જુલ્સ સીઝર જાનસેને હિલિયમ વાયુની શોધ કરી.- 1877 - અસફ હોલે મંગળનો ચંદ્ર ફોબોસ શોધ્યો હતો.- 1903 - જર્મન ઈજનેર કાર્લ જેથોએ રાઈટ બંધુઓની પ્રથમ ઉડાનના ચાર માસ પહેલા પોતાનું સ્વચરિત યંત્રચાલિત ગ્લાઈડર વિમાન ઉડાડ્યું.- 2008 - વિરોધપક્ષના દબાણને કારણે પાકિસ્તાનના પ્રમુખ...

દિવસ મહિમા - ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝ પુણ્યતિથિ.

ભારતના મહાન ક્રાંતિકારી શ્રી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1887ના રોજ ઓડિશાના કટક ખાતે થયો હતો. તેમનો જન્મદિવસ ભારતના ' પરાક્રમ દિવસ ' તરીકે ઉજવવામાં આવે છે. તેઓ વર્ષ 1938માં કોંગ્રેસના હરિપુરા અધિવેશનના અધ્યક્ષ બન્યા હતા અને ત્યારબાદ વર્ષ 1939માં શ્રી પટ્ટાભી સીતારામૈયાને હરાવીને કોંગ્રેસના ત્રિપુરા...