લેબલ શ્રી યુસૈન બોલ્ટ - એક મહાન દોડવીર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શ્રી યુસૈન બોલ્ટ - એક મહાન દોડવીર સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

21 ઑગસ્ટ, 2021

દિવસ મહિમા : યુસૈન બોલ્ટ

મહાન પ્રસિદ્ધ દોડવીર શ્રી યુસૈન બોલ્ટનો જન્મ 21ઓગષ્ટ 1986ના રોજ જમૈકાના શેરવુડ કન્ટેન્ટ ખાતે થયો હતો. યુસૈન બોલ્ટ 100 મીટર,200 મીટર અને 4 x100મીટર રિલેના વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. શ્રી યુસૈન બોલ્ટ સતત ત્રણ વખત ઓલમ્પિક 2008,2012 અને 2016માં 100 મીટર અને 200 મીટરનો ખિતાબ જીતનાર વિશ્વનો એકમાત્ર દોડવીર છે.
              યુસૈન બોલ્ટે વર્ષ 2008ના બેઇજિંગ ઓલમ્પિકમાં વિશ્વ રેકોર્ડ બનાવીને તેની બેવડી સ્પ્રિન્ટ જીત માટે વિશ્વવ્યાપી ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. તેમણે ઓલમ્પિકમાં કુલ આઠ ગોલ્ડ મેડલ જીત્યા છે. દોડવીર તરીકે તેમની સિદ્ધિઓને કારણે યુસૈન બોલ્ટને ' લાઈટનિંગ બોલ્ટ ' ના ઉપનામથી ઓળખવામાં આવે છે.