હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ચાલતી ઓનલાઇન પરીક્ષામાં B.ED SEM - 1 પાઠ્યસામગ્રીનું વાંચન અને ચિંતન વિષયનાં IMPORTANT MCQ.
30 જૂન, 2021
27 જૂન, 2021
26 જૂન, 2021
25 જૂન, 2021
23 જૂન, 2021
23/06/2021 ઇતિહાસમાં આજના દિવસે બનેલી ઘટનાઓ.
1. 1761 : પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.
2. 1895 : પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકતામાં જન્મ થયો.
3. 1953 : ભારતીય જનસંઘનાં સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.
4. 1980 : સ્વ ઇન્દિરા ગાંધીનાં પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
5. 1985 : એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 329 લોકોનાં મૃત્યુ થયાં.
6. 1996 : શેખ હસીના વજેદ એ બાંગ્લાદેશનાં વડાપ્રધાન પદે શપથ લીધા.