2. 1895 : પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકતામાં જન્મ થયો.
3. 1953 : ભારતીય જનસંઘનાં સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.
4. 1980 : સ્વ ઇન્દિરા ગાંધીનાં પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
5. 1985 : એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 329 લોકોનાં મૃત્યુ થયાં.
6. 1996 : શેખ હસીના વજેદ એ બાંગ્લાદેશનાં વડાપ્રધાન પદે શપથ લીધા.
Rr
જવાબ આપોકાઢી નાખો