25 જૂન, 2021
23 જૂન, 2021
23/06/2021 ઇતિહાસમાં આજના દિવસે બનેલી ઘટનાઓ.
1. 1761 : પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.
2. 1895 : પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકતામાં જન્મ થયો.
3. 1953 : ભારતીય જનસંઘનાં સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.
4. 1980 : સ્વ ઇન્દિરા ગાંધીનાં પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
5. 1985 : એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 329 લોકોનાં મૃત્યુ થયાં.
6. 1996 : શેખ હસીના વજેદ એ બાંગ્લાદેશનાં વડાપ્રધાન પદે શપથ લીધા.
21 જૂન, 2021
20 જૂન, 2021
19 જૂન, 2021
18 જૂન, 2021
17 જૂન, 2021
16 જૂન, 2021
સંશોધન
KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF HIGHER EDUCATION-GOVERNMENT OF GUJARAT JOURNAL OF EDUCATION
ISSN : 2320-0014 માં ISSUE - 35 , APRIL-MAY - 2021 માં અમારો સંશોધન લેખ
PDF મેળવવા માટે અહિં ક્લિક કરો
વિષય : શિક્ષણમાં સંશોધન પદ્ધતિ – ડેલ્ફી (DELPHI)
લેખક :
- શ્રી અશોક બી.પ્રજાપતિ,આચાર્ય, વિદ્યાસાગર બી.એડ.કોલેજ -1 ,દાણોદરડા
- ડો.વિનોદકુમાર કે. સત્યપાલ ,પ્રોફેસર,અરુણ બાલચંદ વોરા એમ.એડ.કોલેજ,રાધનપુર.