2 જુલાઈ, 2021

B.ED SEM - 4 સમકાલીન ભારત અને શિક્ષણ વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.

 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ચાલતી ઓનલાઇન પરીક્ષા માટે B.ED SEM - 4 સમકાલીન ભારત અને શિક્ષણ વિષયનાં ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.







1 જુલાઈ, 2021

આજનો દિવસ : રાષ્ટ્રીય ડોક્ટર દિવસ

- સમગ્ર ભારતમાં 1 જુલાઈનાં રોજ ' રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ' ની ઉજવણી કરવામાં આવે છે.
- પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી શ્રી ડો. બિધાન ચંદ્ર રોયની યાદમાં તેમનો જન્મદિવસ 1 જુલાઈ ' રાષ્ટ્રીય ડોક્ટર દિવસ ' ની ઉજવણી તરીકે ઉજવાય છે.
- ભારતમાં કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 1991થી આ દિવસની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
- ડો. બિધાન ચંદ્ર રોય પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી હતા અને ખૂબજ જાણીતા ફિઝીશીઅન અને શિક્ષણવિદ્દ હતા.
- 1 જુલાઈ 1882નાં રોજ બિહારનાં પટના ખાતે તેમનો જન્મ થયો હતો.
- ઇન્ડિયન મેડિકલ અસોસિએશન ( IMA) અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા  ( MCI )ની સ્થાપનામાં તેમની મહત્વની ભૂમિકા હતી.
- તેમને વર્ષ 1961માં ' ભારત રત્ન ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. દ્વારા ચાલતી B.ED SEM -1 ઓનલાઇન પરીક્ષામાં પાઠ્યસામગ્રીનું વાંચન અને ચિંતન વિષયનાં ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.










 

30 જૂન, 2021

B.ED SEM - 1ની ઓનલાઇન પરીક્ષા માટે પાઠ્યસામગ્રીનું વાંચન અને ચિંતન વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.

 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ દ્વારા ચાલતી ઓનલાઇન પરીક્ષામાં B.ED SEM - 1 પાઠ્યસામગ્રીનું વાંચન અને ચિંતન વિષયનાં IMPORTANT MCQ.







26 જૂન, 2021

B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષાની તૈયારી માટે અધ્યયન અને અધ્યાપન વિષયનાં MOST IMPORTANT QUESTIONS.

 B.ED SEM - 1 અધ્યયન અને અધ્યાપનાં ઉપયોગી પ્રશ્નો.




                                                         https://www.sarkarinaukary.in/

25 જૂન, 2021

23 જૂન, 2021

23/06/2021 ઇતિહાસમાં આજના દિવસે બનેલી ઘટનાઓ.

1. 1761 : પાણીપતનું ત્રીજું યુદ્ધ હાર્યા બાદ પેશ્વા બાલાજી બાજીરાવનું અવસાન થયું.
2. 1895 : પ્રખ્યાત હિન્દી લેખક કાલી ચરણ ઘોષનો કલકતામાં જન્મ થયો.
3. 1953 : ભારતીય જનસંઘનાં સંસ્થાપક શ્યામા પ્રસાદ મુખરજીનું કાશ્મીરની જેલમાં નિધન થયું.
4. 1980 : સ્વ ઇન્દિરા ગાંધીનાં પુત્ર સંજય ગાંધીનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું.
5. 1985 : એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન કનિષ્ક એટલાન્ટિક મહાસાગરમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં 329 લોકોનાં મૃત્યુ થયાં.
6. 1996 : શેખ હસીના વજેદ એ બાંગ્લાદેશનાં વડાપ્રધાન પદે શપથ લીધા.

22 જૂન, 2021

B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પદ્ધતિ વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.

 ONLINE EXAM માટે B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓની તૈયારી થાય તે માટે ગુજરાતી પદ્ધતિ વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.