ચિંતા આપણો સૌથી મોટો શત્રુ છે. ચિંતા કરવાથી આપણી સમસ્યાનું નિવારણ નહિ આવી જાય પરંતુ તેનાથી કદાચ આપણા મન અને શરીરને અસર જરૂર પહોંચી શકે છે. ભગવાન બુદ્ધે મૃત્યુની ચિંતા કરી હોત તો અંગુલિમાલ પાસે પોહચ્યાં નાં હોત, તેમને ખબર હોવા છતાં તે અંગુલિમાલ પાસે ગયા અને અંગુલિમાલનું જીવન બદલાઈ ગયું. દરેક કર્મને સાક્ષી ભાવથી જોઈને કોઈપણ ચિંતા કર્યા વગર તેને કરીએ તો કદાચ જીવન સારુ જીવી શકાશે. કહેવાય છે ને "ચિંતા ચિતા સમાન હોય છે."
સુવિચાર

Related Posts:
New Education Policy 2020*BREAKING NEWS* The cabinet has given green signal to the New Education Policy. After 34 years, there has been a change in the educat… Read More
કવિઓના ઉપનામોની યાદી :્દુલઅલી વાસી✍️ મસ્ત કવિ: ત્રિભુવન ભટ્ટ✍️ માય ડિઅર જયુ : જયંતિલાલ રતિલાલ ગોહેલ✍️ મિસ્કીન : રાજેશ વ્યાસ✍️ મીનપિયાસી : દિનકરરાય કેશવલાલ વૈદ્ય✍️ મષિકાર : રસિકલાલ પરીખ✍️ મછાળી માં,વિનોદી : ગિજુભાઈ બધેકા✍️ પજ્ય મોટા : ચુનીલાલ આશારામ ભગત✍️ મનહર દિલદાર : મનહરલાલ રાવળ✍️ મસ્ત ફકીર : હરિપ્રસાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ રતિલાલ 'અનિલ' : રતિલાલ મૂળચંદ રૂપાવાળા✍️ રગલો. : જયંતિ પટેલ✍️ રામ વૃંદાવની : રાજેન્દ્ર શાહ✍️ રસમંજન : રમેશ ચાંપાનેરી✍️ રાજહંસ : પ્રહલાદસિંહ ગોહિલ✍️ રાવણદેવ : મેઘનાદ ભટ્ટ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ લલિત : જન્મશંકર મહાશંકર બૂચ✍️ લોકાયતસૂરિ : રઘુવીર ચૌધરી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ વનમાળી : કેશવ હર્ષદ ધ્રુવ✍️ વનમાળી વાંકો : દેવેન્દ્ર ઓઝા✍️ વસંત વિનોદી : ચંદુલાલ દેસાઈ✍️ વિનોદકાન્ત : વિજયરાય વૈદ્ય✍️ વનેચર : હરિનારાયણ આચાર્ય✍️ વાસુકિ,શ્રવણ : ઉમાશંકર જેઠાલાલ જોશી✍️ વિશ્ર્વબંધુ : દિનકર છોટાલાલ દેસાઈ✍️ વિશ્ર્વરથ : જયંતિલાલ દવે✍️ વિશ્ર્વવંદ્ય : છોટાલાલ માસ્તર✍️ વશંપાયન : કરસનદાસ માણેક✍️ વરજમાતરી : વજીરૂદ્દીન સઆઉદ્દીન💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ શયદા : હરજી લવજી દામાણી✍️ 'શૂન્ય' પાલનપુરી : અલીખાન બલોચ✍️ શન્યમ્ : હસમુખભાઈ પટેલ✍️ શિવમ્ સુંદરમ્ : હિંમતલાલ પટેલ✍️ શશિ શિવમ્ : ચંદ્રશંકર ભટ્ટ✍️ શયામસુંદર યાદવ : બચુભાઈ રાવત✍️ શૌનક : અનંતરાય રાવળ✍️ શનિ : કેશવલાલ ત્રિવેદી✍️ શખાદમ : શેખ આદમ આબુવાલા✍️ શાહબાઝ : અનંતરાય ઠક્કર💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ સત્યમ્ : શાંતિલાલ શાહ✍️ સવ્યસાચી : ધિરુભાઈ ઠાકર✍️ સાક્ષર,જયવિજય : યશવંત પંડ્યા✍️ સનેહધન : કુંદનિકા કાપડિયા✍️ સરોદ, ગાફિલ : મનુભાઈ ત્રિવેદી✍️ સારંગ બારોટ : ડાહ્યાલાલ બારોટ✍️ સાગર : જગન્નાથ ત્રિપાઠી✍️ સાહિત્યપ્રિય : ચુનીલાલ શાહ✍️ સાહિત્યયાત્રી : ઝવેરચંદ મેઘાણી✍️ સક્રિત : રામચંદ્ર પટેલ✍️ સકાની : ચંદ્રવદન બૂચ✍️ સહાસી : ચંપકલાલ ગાંધી✍️ સહેની : બળવંતરાય ઠાકોર✍️ સનેહી : અંબુભાઈ પટેલ✍️ સોપાન : મોહનલાલ મહેતા✍️ સકેતુ : રવીન્દ્ર ઠાકોર✍️ સધાંશુ : દામોદર ભટ્ટ✍️ સદરી : જયશંકર ભોજક✍️ સદરમ્ ,કોયા ભગત,ત્રિશૂલ,મરીચિ : ત્રિભુવનદાસ લુહાર✍️ સનેહરશ્મિ : ઝીણાભાઈ દેસાઈ✍️ સવપ્નસ્થ : લક્ષ્મીનારાયણ વ્યાસ✍️ સૌજન્ય : પિતાંબર પટેલ✍️ સવયંભૂ : બટુકભાઈ દલીચા✍️ સવામી આનંદ : હિંમતલાલ રામચંદ્ર દવે✍️ સફ પાલનપુરી : સૈફુદ્દીન ખારાવાલા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ હિમાલય : વિજયકુમાર વાસુ✍️ હરીશ વટાવવાળા : હરિશ્ચંદ્ર બ્રહ્મભટ્ટ✍️ જઞાનબાલ (ગુજરાતી ભાષાના જાગૃત ચોકીદાર) : નરસિંહરાવ દિવેટિયા💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ અજ્ઞેય : સચ્ચિદાનંદ વાત્સ્યાયન✍️ અકિંચન : ધનવંત ઓઝા✍️ અઝીઝ : ધનશંકર ત્રિપાઠી✍️ અદલ,મોટાલાલ : અરદેશર ખબરદાર✍️ અનામી : રણજિત પટેલ✍️ અવળવણિયા,યયાતિ :જ્યોતિન્દ્ર દવે✍️ અશક્ય,નામુમકીન : પ્રીતિ સેનગુપ્તા✍️ આખા ભગત : વેણીભાઈ પુરોહિત✍️ આદિલ 'મન્સૂરી' : ફરીદમહંમદ ગુલામનબી મન્સૂરી✍️ આરણ્યક : પ્રાણજીવન પાઠક✍️ આર્યપુત્ર,દક્ષ પ્રજાપતિ : ચંદ્રકાંત શેઠ💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઈન્દુ : તારક મહેતા✍️ ઈવા ડેવ : પ્રફુલ્લ દવે✍️ ઈર્શાદ : ચિનુ મોદી💮💮💮💮💮💮💮💮💮💮💮✍️ ઉપવાસી : ભોગીલાલ ગાંધી✍️ ઉપેન્દ્ર : ગૌરીપ્રસાદ ઝાલા✍️ ઉશનસ્ : નટવરલાલ પંડ્યા➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖કવિઓના ઉપનામોની યાદી … Read More
આજનો દિવસ આજના દિવસે ઇતિહાસમાં બનેલી ઘટનાઓ … Read More
આજનો દિવસ આજના દિવસે બનેલી ઘટનાઓ … Read More
દિવસ મહિમા : યુસૈન બોલ્ટ મહાન પ્રસિદ્ધ દોડવીર શ્રી યુસૈન બોલ્ટનો જન્મ 21ઓગષ્ટ 1986ના રોજ જમૈકાના શેરવુડ કન્ટેન્ટ ખાતે થયો હતો. યુસૈન બોલ્ટ 100 મીટર,200 મીટર અને 4 x100મીટર રિલ… Read More
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો