ભારતની ઉત્કૃષ્ટ રાજનીતિના ભીષ્મ પિતામહ, પારદર્શક રાજનીતિના હિમાયતી તથા પ્રજાસત્તાક ભારતના દસમા વડાપ્રધાન તરીકે સેવા આપનાર શ્રી અટલ બિહારી વાજપાઇની આજે 16મી ઓગસ્ટના રોજ પુણ્યતિથિ નિમિતે તેમને શ્રદ્ધાંજલિ પાઠવું છું. શ્રી અટલ બિહારી વાજપાઇજીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ મધ્યપ્રદેશના ગ્વાલિયર ખાતે થયો...