22 જૂન, 2021

B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે ગુજરાતી પદ્ધતિ વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.

 ONLINE EXAM માટે B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓની તૈયારી થાય તે માટે ગુજરાતી પદ્ધતિ વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.













21 જૂન, 2021

M.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો ઐતિહાસિક, રાજકીય અને આર્થિક દ્રષ્ટિકોણ વિષયનાં ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.

 ONLINE EXAM માટે M.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો ઐતિહાસિક, રાજકીય અને આર્થિક દ્રષ્ટિકોણ વિષયનાં ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.












20 જૂન, 2021

B. ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં ભાષા વિષયનાં અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો.

 ઓનલાઇન પરીક્ષા માટે B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે અભ્યાસક્રમમાં ભાષા વિષયનાં કેટલાંક અગત્યનાં પ્રશ્નો.











19 જૂન, 2021

B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે ENGLISH PEDAGOGY વિષયનાં IMPORTANT OBJECTIVE TYPE QUESTIONS.

 B.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે કેટલાંક અગત્યનાં હેતુલક્ષી પ્રશ્નો ( ONLINE EXAM ની તૈયારી માટે )







18 જૂન, 2021

B.ED SEM - 1 ના વિદ્યાર્થીઓ માટે પાઠ્યસામગ્રીનું વાંચન અને ચિંતન વિષયના ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.


  1.  B.ED SEM - 1 ના વિદ્યાર્થીઓની ઓનલાઇન પરીક્ષા માટે પાઠ્યસામગ્રીનું વાંચન અને ચિંતન વિષયના ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.

17 જૂન, 2021

16 જૂન, 2021

સંશોધન

 KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF HIGHER EDUCATION-GOVERNMENT OF GUJARAT JOURNAL OF EDUCATION

ISSN : 2320-0014 માં ISSUE - 35 , APRIL-MAY - 2021 માં અમારો સંશોધન લેખ 

PDF મેળવવા માટે અહિં ક્લિક કરો 

વિષય : શિક્ષણમાં સંશોધન પદ્ધતિ – ડેલ્ફી  (DELPHI)

લેખક : 

  1. શ્રી અશોક બી.પ્રજાપતિ,આચાર્ય, વિદ્યાસાગર બી.એડ.કોલેજ -1 ,દાણોદરડા 
  2. ડો.વિનોદકુમાર કે. સત્યપાલ ,પ્રોફેસર,અરુણ બાલચંદ વોરા એમ.એડ.કોલેજ,રાધનપુર. 








7 જૂન, 2021

B.ED SEM - 1 અધ્યયન અને અધ્યાપન વિષયનાં હેતુલક્ષી પ્રશ્નો.

 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ. દ્વારા ચાલતા B.ED SEM - 1 અધ્યયન અને અધ્યાપન વિષયનાં હેતુલક્ષી પ્રશ્નો.


6 જૂન, 2021

સંશોધન આર્ટિકલ

 KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF HIGHER EDUCATION-GOVERNMENT OF GUJARAT JOURNAL OF HUMANITY 

ISSN : 2279-0233 માં ISSUE -50 , APRIL-MAY - 2021 માં અમારો સંશોધન લેખ 

વિષય : બર્ટન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો 

લેખક : 

  1. શ્રી અશોક બી.પ્રજાપતિ,આચાર્ય, વિદ્યાસાગર બી.એડ.કોલેજ -1 ,દાણોદરડા 
  2. ડો.વિનોદકુમાર કે. સત્યપાલ ,પ્રોફેસર,અરુણ બાલચંદ વોરા એમ.એડ.કોલેજ,રાધનપુર 

* આ સંશોધન લેખમાં બર્ટન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો ને ધ્યાનમાં રાખી તેની સંકલ્પના જેમાં બાળકોમાં મુખ્ય ગુણવત્તાનો વિકાસની વાત કરી હતી.

* જેમાં આ ગુણવત્તાઓ શક્તિ, હિંમત,સંવેદનશીલતા, બુદ્ધિ,નો સમાવેશ થાય છે 

* આ ઉપરાંત તેમના શિક્ષણના સિધ્ધાંતો માં જિજ્ઞાસા, વિવૃત્તમન, જ્ઞાનપ્રાપ્તિમાં વિશ્વાસ, ખંત,એકાગ્રતા,ધીરજ અને ચીવટ નો સમાવેશ કર્યો છે .