ONLINE EXAM માટે M.ED SEM - 1 નાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણનો ઐતિહાસિક, રાજકીય અને આર્થિક દ્રષ્ટિકોણ વિષયનાં ઉપયોગી હેતુલક્ષી પ્રશ્નો.
21 જૂન, 2021
20 જૂન, 2021
19 જૂન, 2021
18 જૂન, 2021
17 જૂન, 2021
16 જૂન, 2021
સંશોધન
KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF HIGHER EDUCATION-GOVERNMENT OF GUJARAT JOURNAL OF EDUCATION
ISSN : 2320-0014 માં ISSUE - 35 , APRIL-MAY - 2021 માં અમારો સંશોધન લેખ
PDF મેળવવા માટે અહિં ક્લિક કરો
વિષય : શિક્ષણમાં સંશોધન પદ્ધતિ – ડેલ્ફી (DELPHI)
લેખક :
- શ્રી અશોક બી.પ્રજાપતિ,આચાર્ય, વિદ્યાસાગર બી.એડ.કોલેજ -1 ,દાણોદરડા
- ડો.વિનોદકુમાર કે. સત્યપાલ ,પ્રોફેસર,અરુણ બાલચંદ વોરા એમ.એડ.કોલેજ,રાધનપુર.
6 જૂન, 2021
સંશોધન આર્ટિકલ
KNOWLEDGE CONSORTIUM OF GUJARAT DEPARTMENT OF HIGHER EDUCATION-GOVERNMENT OF GUJARAT JOURNAL OF HUMANITY
ISSN : 2279-0233 માં ISSUE -50 , APRIL-MAY - 2021 માં અમારો સંશોધન લેખ
વિષય : બર્ટન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો
લેખક :
- શ્રી અશોક બી.પ્રજાપતિ,આચાર્ય, વિદ્યાસાગર બી.એડ.કોલેજ -1 ,દાણોદરડા
- ડો.વિનોદકુમાર કે. સત્યપાલ ,પ્રોફેસર,અરુણ બાલચંદ વોરા એમ.એડ.કોલેજ,રાધનપુર
* આ સંશોધન લેખમાં બર્ટન્ડ રસેલના કેળવણી વિષયક વિચારો ને ધ્યાનમાં રાખી તેની સંકલ્પના જેમાં બાળકોમાં મુખ્ય ગુણવત્તાનો વિકાસની વાત કરી હતી.
* જેમાં આ ગુણવત્તાઓ શક્તિ, હિંમત,સંવેદનશીલતા, બુદ્ધિ,નો સમાવેશ થાય છે
* આ ઉપરાંત તેમના શિક્ષણના સિધ્ધાંતો માં જિજ્ઞાસા, વિવૃત્તમન, જ્ઞાનપ્રાપ્તિમાં વિશ્વાસ, ખંત,એકાગ્રતા,ધીરજ અને ચીવટ નો સમાવેશ કર્યો છે .